તેજસ્વી પ્રકાશના કુલ ડ્રેસીસને સમરમાં કરો ટ્રાય
By Gujarati Jagran
04, Apr 2023 03:27 PM
gujaratijagran.com
બિગ બોસ-15ની વિનર તેજસ્વી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે
તેજસ્વી નાગિન સહિત ઘણા હિટ શોનો પણ ભાગ રહી ચૂકી છે
અભિનય ઉપરાંત ડીવાનું ડ્રેસિંગ સેન્સ પણ અદ્ભૂત છે
આ સમર સીઝનમાં તમે તેજસ્વીનો આ કુલ લુક અપનાવી શકો છો
સમરમાં અભિનેત્રીનો આ લુક ફેન્સ ટ્રાય કરી રહ્યા છે
સમર માટે તમે તેજસ્વીએ પહેરેલા કોટન ડ્રેસ પણ ટ્રાય કરી શકો છો
સમરમાં તેજસ્વીનો આ લુક કેરી કરવા માટે બેસ્ટ છે
મેકઅપ વિના કહેર મચાવે છે આ સાઉથ એક્ટ્રેસ, તસવીરો જોઈ તમે પણ કહી ઉઠશો- 'સુંદરતા સાદગીમાં જ છે'
Explore More