Janhvi Kapoorના યંગ ગર્લ્સ માટે આકર્ષક સાડી-બ્લાઉઝ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh26, Dec 2023 04:03 PMgujaratijagran.com

ફેમસ સ્ટાર કિડ

જાહ્નવી કપૂર બોલિવૂડની ફેમસ સ્ટાર કિડ છે. અભિનેત્રીએ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં સારું નામ મેળવ્યું છે

ફેશન ક્વીન જાહ્નવી

શાનદાર અભિનયની સાથે જાહ્નવી કપૂર ફેશન સેન્સને લઈને પણ ચર્ચામાં રહે છે

આકર્ષક ટ્રાન્સપેરેન્ટ સાડી

અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પીચ કલરના સિલ્વર ડોટ ટ્રાન્સપેરેન્ટ સાડી જીરો નેક હેવી વર્ક બ્લાઉઝમાં આકર્ષક લુક શેર કર્યો છે

પ્રેટી પિંક સાડી

જાહ્નવી પ્લેન પિંક કલરની પેચ વર્ક સાડી પ્લેન કટ સ્લીવ્સ બ્લાઉઝમાં કહેર વર્તાવી રહી છે

કિલર બ્લેક સાડી

અભિનેત્રી આ પ્લેન બ્લેક શિમરી બોર્ડર સાડી હેવી વર્ક ફુલ સ્લીવ્સ બ્લાઉઝમાં ઘણી આકર્ષક લાગી રહી છે

સ્ટાઈલિશ પ્લેન સાડી લુક

આ પ્રકારની પ્લેન સાડી વિદ વર્ક બ્લાઉઝ યંગ ગર્લ્સ કેરી કરી શકે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મિસ વર્લ્ડ Manushi Chhillarના સેસી વેસ્ટર્ન લુક્સ