મિસ વર્લ્ડ Manushi Chhillarના સેસી વેસ્ટર્ન લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh25, Dec 2023 04:57 PMgujaratijagran.com

મિસ વર્લ્ડ 2017

મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરના દરેક લુક ઘણા આકર્ષક હોય છે

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર બોલિવૂડમાં પણ ડેબ્યૂ કરી ચૂકી છે. અભિનેત્રીએ બે ફિલ્મોમાં કામ કર્યું છે

સેસી વેસ્ટર્ન લુક્સ

ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન માનુષી છિલ્લરનો દરેક લુક ઘણો શાનદાર હોય છે

પ્રોફેશનલ લુક

બ્લેક કલરના પ્રોફેશનલ સૂટમાં માનુષી છિલ્લર ઘણી ક્લાસી લાગી રહી છે

આકર્ષક

આકર્ષણના મામલે માનુષી છિલ્લર દરેકને ટક્કર આપે છે

મેકઅપ લુક્સ

ફેશન ટિપ્સની સાથે સાથે માનુષી છિલ્લરના મેકઅપ લુક્સથી પણ ઇન્સ્પિરેશન લઈ શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Chitrangda Singhના કોકટેલ પાર્ટી માટે બેસ્ટ લુક્સ