Chitrangda Singhના કોકટેલ પાર્ટી માટે બેસ્ટ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh25, Dec 2023 04:50 PMgujaratijagran.com

ચિત્રાંગદા સિંહ

બોલિવૂડની ફેમસ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાના આકર્ષક લુક્સને લઈને ચર્ચામાં બની રહે છે

કોકટેલ પાર્ટી લુક્સ

કોકટેલ પાર્ટીમાં જવાની તૈયારી કરી રહ્યા છો, તો અભિનેત્રીના લુક્સને કેરી કરી શકાય છે

શાનદાર વેસ્ટર્ન લુક્સ

ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન ચિત્રાંગદા સિંહ પાસે દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે

હાઈ થાઈ સ્લિટ ડ્રેસ

હાલમાં હાઈ થાઈ સ્લિટ ડ્રેસ ઘણો ટ્રેન્ડમાં છે. અભિનેત્રીના આ લુક્સને કેરી કરી શકાય છે

શિમરી ગાઉન

કોકટેલ પાર્ટીમાં શિમરી ગાઉન કેરી કરી શકાય છે

બ્લેક ગાઉન

આકર્ષણના મામલે ચિત્રાંગદા સિંહ દરેકને ટક્કર આપે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

New Year Party માટે Hina Khanના આકર્ષક ડ્રેસિસ