આ પ્રકારની ચોલી સ્ટાઈલ બ્લાઉઝ લહેંગા સાથે ખૂબ જ શાનદાર લાગે છે. આ સાથે ફૂલ સ્લીવ્ઝ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે.
આ પ્રકારના બ્રાલેટ બ્લાઉઝ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જેને તમારે જરૂર ટ્રાય કરવો જોઈએ. જેથી તમને એક ક્લાસી લુક મળશે.
આજકાલ આ પ્રકારના બૉડી હેંગિંગ બ્લાઉઝ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમે પણ ટ્રેન્ડ સાથે રહેવાનું પસંદ કરતાં હોવ, તો તમારા માટે આ લુક બેસ્ટ થઈ શકે છે.
જો રેગ્યુલર બ્લાઉઝ ડિઝાઈન્સ પહેરીને કંટાળી ગયા હોવ અને કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો આ પ્રકારના પફી સ્લીવ બ્લાઉઝને ટ્રાય કરવો જોઈએ. જે એકદમ સ્ટાઈલિશ લાગશે.
આજકાલ શિમરી બ્લાઉઝ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જેને તમે મોંઘામાં મોંઘા લહેંગા સાથે એકવખત ટ્રાય કરવો જોઈએ. જેને પહેરીને તમે ખૂબ જ સ્ટનિંગ લાગશો.
આ પ્રકારની યુનિક બ્લાઉઝ ડિઝાઈન પણ આજકાલ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. જેને તમે તમારા સ્પેશિયલ આઉટફિટ સાથે કેરી કરી શકો છો.
આ ડીપનેક બ્લાઉઝમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે. તેની આ સ્ટાઈલ કમાલની છે, જે તમારા પર પણ જબરદસ્ત સાબિત થઈ શકે છે.