બોલિવૂડની ફેમસ ડીવા મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફ અને ફિટનેસને લઈને ચર્ચામાં બની રહે છે
મલાઈકા અરોરાની પાસે એથનિક વિયર ઘણો શાનદાર કલેક્શન છે જેનાથી તમે પણ ઇન્સ્પિરેશન લઈ શકો છો
વેસ્ટર્ન લુક હોય કે પછી ઇન્ડિયન મલાઈકા દરેક લુકમાં બેસ્ટ લાગે છે
મલાઈકા અરોરાનો આ લહેંગા લુક ઘણો શાનદાર છે. મલાઈકાની ફેશન ટિપ્સથી આઈડિયા લઈ શકાય છે
જો તમે ઈન્ડિયન લુકમાં વેસ્ટર્ન લુકનો તડકો લગાવવા માંગો છો તો મલાઈકા અરોરાનો આ ઈન્ડો-વેસ્ટર્ન લુક ટ્રાય કરી શકો છો
હાલ ઈન્ડો-વેસ્ટર્ન સાડી પણ ઘણી ટ્રેન્ડમાં છે. અભિનેત્રીનો આ સાડી લુક ટ્રાય કરી શકાય છે