Keerthy Sureshના રોયલ સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh09, Jan 2024 05:01 PMgujaratijagran.com

કીર્તિ સુરેશ

કીર્તિ સુરેશ તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોની શાનદાર અભિનેત્રી છે

રોયલ સાડી લુક્સ

કીર્તિ સુરેશના રોયલ સાડી લુક્સને કેરી કરીને તમે પણ ખૂબસૂરત દેખાઈ શકો છો

સ્લિક સાડી

હાલમાં જ અભિનેત્રીએ સ્કાઈ બ્લૂ કલરની જરી વર્ક સ્લિક સાડીમાં પોતાનો ગોર્જિયસ લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે

શિમરી સાડી

આ લાઈટ કલરની ટ્રાન્સપેરેન્ટ શિમરી સાડીમાં ડીવા આકર્ષક દેખાઈ રહી છે

રેડ સાડી

કીર્તિનો રેડ જરી બોર્ડર સાડી લુક ઘણો પ્રેટી લાગી રહ્યો છે

ગ્રીન સાડી

અભિનેત્રી ડાર્ક ગ્રીન સાડી બન હેર સ્ટાઈલ ચોકર નેકપીસમાં એકદમ અપ્સરા લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Raashii Khannaના શાનદાર સ્લિક સાડી લુક્સ