Raashii Khannaના શાનદાર સ્લિક સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh08, Jan 2024 05:28 PMgujaratijagran.com

રાશિ ખન્ના

સાઉથ અને હિંદી સિનેમામાં કામ કરી ચૂકેલી અભિનેત્રી રાશિ ખન્ના અભિનયની સાથે ખૂબસૂરતી માટે જાણીતી છે

સ્લિક સાડી ડિઝાઈન

વેસ્ટર્ન હોય કે પછી ઈન્ડિયન રાશિ ખન્ના પાસે દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે

રાશિના બ્લાઉઝ ડિઝાઈન

સાડીની સાથે સાથે તમે રાશિ ખન્નાના શાનદાર બ્લાઉઝ ડિઝાઈનને પણ કોપી કરી શકો છો

ફેશનિસ્ટા

ફેશન સેન્સ મામલે રાશિ ખન્ના દરેકને ટક્કર આપે છે

રેડ સાડી

રાશિ ખન્નાનો આ રેડ સાડી લુક પણ શાનદાર છે

મેકઅપ અને હેરસ્ટાઈલ

રાશિ ખન્નાના સાડી-બ્લાઉઝ સિવાય મેકઅપ અને હેર સ્ટાઈલથી પણ ઇન્સ્પિરેશન લઈ શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Rakul Preet Singhના લહેંગામાં 'ગોર્જિયસ ઈન્ડિયન લુક'