રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર લાઈટ કલરના લહેંગામાં પોતાનો ઈન્ડિયન લુક શેર કર્યો છે
ડીવા આ લાઈટ કલરના હેવી વર્ક લહેંગામાં ઘણી ગોર્જિયસ જોવા મળી રહી છે
અભિનેત્રીએ પોતાના લુક સાથે બિગ ઝુમકા કેરી કર્યા છે
રકુલ પ્રીત સિંહના આ ઓવરઓલ ઈન્ડિયન લુકથી આઈડિયા લઈ શકાય છે
અભિનેત્રી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના બ્યૂટીફુલ લહેંગા લુક્સ શેર કરતી રહે છે
ડીવા ઈન્ડિયન અને વેસ્ટર્ન દરેક લુકને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે