ગોરી મેમ Saumya Tandonના સ્ટનિંગ સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh07, Jan 2024 04:51 PMgujaratijagran.com

ભાભીજી ઘર પર હૈ!

ભાભીજી ઘર પર હૈ! ફેમ સૌમ્યા ટંડન કિલર સાડી લુક્સથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

સ્લેઈંગ સાડી લુક

પિંક કલરની સાડી અને હાફ સ્લીવ બ્લાઉઝમાં સૌમ્યા અદાઓ આપતી ઘણી સ્લેઈંગ દેખાઈ રહી છે

સ્લિક સાડી

વ્હાઈટ કલરની સ્લિક સાડી અને કંટ્રાસ્ટ વેલવેટ બ્લાઉઝમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

બ્યૂટી ઈન રેડ

રેડ કલરની સાડી અને હોલ્ટર નેક બ્લાઉઝમાં સૌમ્યા ક્યૂટ પોઝ આપતી જોવા મળી રહી છે

પ્રેટી બ્લેક લુક

બ્લેક કલરની નેટ સાડી અને વન-સ્લીવ બ્લાઉઝમાં ડીવા ગ્લેમરસ લાગી રહી છે

રેડ સાડી

અભિનેત્રી રેડ કલરની ફ્લોરલ એમ્બ્રોયડર્ડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં કમાલની દેખાઈ રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

એનિમલ એક્ટ્રેસ તૃપ્તિ ડીમરીની જેવી ફ્લોલેસ સ્કિન માટે આ રૂટીન ફોલો કરો