એનિમલ એક્ટ્રેસ તૃપ્તિ ડીમરીની જેવી ફ્લોલેસ સ્કિન માટે આ રૂટીન ફોલો કરો


By Smith Taral07, Jan 2024 12:01 PMgujaratijagran.com

'એનિમલ' ફિલ્મમાં તેની ઉત્કૃષ્ટ અભિનય બદલ તૃપ્તિ ડીમરીને લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અભિનય ઉપરાંત તેઓ તેમની બ્યુટી માટે પણ વખાણાઇ રહ્યા છે. પણ તમને જણાવી દઈએ કે આની પાછળ તૃપ્તિ ડીમરીનો સ્ટ્રિકટ સ્કિનકેર રૂટીન છે, તેઓ તેમની ત્વચા અને આરોગ્યને લઈને ખૂબ જ કડક છે. તો ચાલો જાણીએ તૃપ્તિ ડીમરીની આ flawless સ્કિન પાછળનું રહસ્ય.

કલીન્ઝીંગ - સફાઈ

કલીન્ઝીંગ કરવું એ રૂટીનની પ્રારંભિક પ્રક્રિયા છે. અભિનેત્રી આ માટે જેન્ટલ ક્લીંઝરનો ઉપયોગ કરે છે અને કોઈપણ કેમિકલયુક્ત પ્રોડક્ટ વાપરવાનું ટાળે છે

મોઇશ્ચરાઇઝિંગ

મોઇશ્ચરાઇઝિંગને મહત્વ આપતા અભિનેત્રી તેની ત્વચાને મોઇશ્ચરાઇઝ નિશ્ચિતપણે કરવાનું કહે છે. તેની માટે તૃપ્તિ ડીમરીની વિટામિન સી સીરમનો ઉપયોગ કરે છે અને ક્લિનીક મોઇશ્ચરનો મોઇશ્ચરાઇઝર તરીકે ઉપયોગ કરે છે.

મુખ્ય પરિબળો

તૃપ્તિ ડિમરી કહેવા પ્રમાણે આત્મવિશ્વાસ એ તમારો સૌથી મોટો મુખ્ય પરિબળ છે, જે તમને અંદર અને બહાર બંને તરફથી સુંદર રાખે છે. અભિનેત્રીના મતે, તમેને તમારા સારા કર્મો જ આગળ લઈ જાય છે

You may also like

Animal અભિનેત્રી રશ્મિકા મંદાનાના સિંપલ સાડી લુક્સ

Tridha Choudhuryના આકર્ષક લુક્સ

પ્રેરણા

તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિનું હોવું જરૂરી છે જે તમને હંમેશા પ્રેરણા આપતું રહે અને તમને દિશા પ્રાપ્ત કરવામાં મદદ કરે.

જો તમે પણ તૃપ્તી ડીમરી જેવું ગ્લોવિંગ અને સુંદર ત્વચા મેળવવા માંગતા હોવ તો આજથી આ રૂટીનને ફોલો કરવાનું શરુ કરી દો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક એન્ડ શેર કરજો અને આવી અન્ય માહિતી માટે વાંચતા રહી ગુજરાતી જાગરણ.

Mrunal Thakurના સૂટ છે ફેસ્ટિવલ પરફેક્ટ