Mrunal Thakurના સૂટ છે ફેસ્ટિવલ પરફેક્ટ


By Thakur Dharmendrasinh Dilipsinh06, Jan 2024 05:14 PMgujaratijagran.com

મૃણાલ ઠાકુર

બોલિવૂડની ફેમસ અભિનેત્રી મૃણાલ ઠાકુરે ટીવીથી લઈને ફિલ્મો સુધી શાનદાર કામ કર્યું છે

મૃણાલ સૂટ લુક્સ

મૃણાલ ઠાકુરની પાસે શાનદાર ફેસ્ટિવલ પરફેક્ટ સૂટ કલેક્શન છે

શરારા સૂટ પેટર્ન

હાલ શરારા પટર્ન સૂટ ઘણો જ ટ્રેન્ડમાં છે

અનારકલી સૂટ ડિઝાઈન

મૃણાલ ઠાકુરનો અનારકલી સૂટ લુક કોઈપણ ખાસ પ્રસંગે કેરી કરી શકાય છે

ફુલ લેંથ સૂટ

ફેસ્ટિવલના અવસરે આ પ્રકારનો ફુલ લેંથ સૂટ પણ કેરી કરી શકાય છે

ઈન્ડો-વેસ્ટર્ન

યેલો કલરના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

'Animalની ગીતાંજલિ'નું શાનદાર ઝુમકા કલેક્શન