'Animalની ગીતાંજલિ'નું શાનદાર ઝુમકા કલેક્શન


By Thakur Dharmendrasinh Dilipsinh06, Jan 2024 05:08 PMgujaratijagran.com

એનિમલની ગીતાંજલિ

બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી ફિલ્મ એનિમલમાં રશ્મિકા મંદાનાએ ગીતાંજલિનો શાનદાર રોલ પ્લે કર્યો છે

સોશિયલ મીડિયા સેન્સેશન

અભિનયની સાથે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ લુકને લઈને પણ ચર્ચામાં રહે છે

રશ્મિકા ઝુમકા કલેક્શન

રશ્મિકા મંદાનાની પાસે શાનદાર ઝુમકા કલેક્શન છે

સ્ટોન ઈયરરિંગ

અભિનેત્રીએ નિયોન સાટન સાડીની સાથે મેચિંગ સ્ટોન ઈયરરિંગ કેરી કર્યા છે

કુંદન ઈયરરિંગ

રશ્મિકાએ પ્લેન સાડી સાથે ડેંગલ ઈયરરિંગ કેરી કરેલ છે

સ્ટડ લુક

આ પ્રકારના સ્ટડ ઈયરરિંગ સાડી અને લહેંગાની સાથે ખૂબસૂરત લુક આપે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બરસાતેની અભિનેત્રી આરાધના આ સાડી લુકસ છે એકદમ Awesome