સુંદરતા મામલે બોલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે સચિન તેંડુલકરની દીકરી
By Jagran Gujarati
26, Mar 2023 03:06 PM
gujaratijagran.com
સારા તેંડુલકરની સુંદરતા પર લાખો ફેન્સ ફિદા છે
સારા તેંડુલકર હંમેશા પોતાની ખૂબસૂરતીને લીધે ટ્રેન્ડ થતી રહે છે
સારા તેંડુલકર પાસે શાનદાર આઉટફિટ કલેક્શન છે
સચિનની લાડલી ફરવાની બહુ શોખીન છે, તે સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરતી રહે છે
સારા પોતાની ફિટનેસનું બહુ ધ્યાન રાખે છે, તેનું જિમ આઉટફિટ ઇન્સ્પાયરિંગ છે
સારાની મનમોહક અદાના લોકો દીવાના છે
સારા નિયમિત અંતરે સોશિયલ મીડિયા પર ફોટોઝ પોસ્ટ કરે છે
સારાના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે
અનુષ્કા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ
Explore More