અનુષ્કા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ
By Gujarati Jagran
25, Mar 2023 04:26 PM
gujaratijagran.com
અનુષ્કા શર્માના લેટેસ્ટ ફોટોશૂટે ઇન્ટરનેટનું દિલ જીત લીધું છે
અનુષ્કાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે
અનુષ્કા તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે
અનુષ્કા શર્મા બૉલીવુડની લિસ્ટ-A અભિનેત્રી છે
અનુષ્કાના ફોટોઝને 4 કલાકમાં 1 મિલિયનથી વધુ લાઇક્સ મળી ગઈ છે
ફોટોમાં અનુષ્કાએ સ્લિમ ફિગર ફ્લોન્ટ કર્યું છે
અનુષ્કા જલ્દી જ ફિલ્મ ચકડા એક્સપ્રેસમાં જોવા મળશે
સલમાનથી લઈને દીપિકા સુધી... કરોડોમાં છે આ સેલેબ્સના બોડીગાર્ડની સેલેરી
Explore More