હાલના દિવસોમાં સ્ટાર્સ કરતાં તેમના બાળકો એટલે કે સ્ટાર કિડ્સ પોતાના લુક્સનો જલવો વિખેરીને સોશિયલ મીડિયામાં છવાઈ રહ્યાં છે
આજે અમે આપને શાહરુખ ખાનની પુત્રી સુહાના અને સચિન તેંડુલકરની પુત્રી સારાના વેસ્ટર્ન લુક્સ દેખાડવા જઈ રહ્યાં છીએ. બન્ને સ્ટાર કિડ્સ તાજેતરમાં જ અંબાણીની ઈવેન્ટ્સમાં જોવા મળ્યા હતા.
સચિન તેંડુલકરની દીકરી સારાનો દરેક લુક સ્ટાઈલિશ હોય છે. આ ઑરેન્જ ગાઉનમાં સારા કહેર મચાવી રહી છે.
શાહરુખ ખાનની દીકરી સુહાનાનો ગ્લેમરસ લુક ઈન્ટરનેટ પર છવાયેલો રહે છે.
ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન સારા તેંડુલકરનો દરેક અંદાજ માસૂમ જ હોય છે.
સુહાના પોતાના બોલ્ડ અને હૉટ અંદાજથી ફેન્સના દિલો પર રાજ કરી રહી છે
સારા તેંડુલકરનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થવા લાગે છે
સુહાના ખાનનો દરેક લુક સોશિયલ મીડિયામાં આવતા થોડી મિનિટોમાં વાયરલ થઈ જાય છે.