ક્રિકેટ જગતમાં શોકનો માહોલ, સલીમ દુર્રાનીનું નિધન
By Gujarati Jagran
02, Apr 2023 03:45 PM
gujaratijagran.com
ભારતીય ક્રિકેટ જગતમાં રવિવારે બહુ જ દુઃખદ સમાચાર સામે આવ્યા
ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થયું
તેઓ લાંબા સમયથી બીમાર હતા અને જામનગરમાં અંતિમ શ્વાસ લીધા
તેમણે જાન્યુઆરી 1960માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું
ભારત માટે 29 ટેસ્ટમાં 1202 રન બનાવ્યા, જેમાં એક સદી અને 7 ફિફટીનો સમાવેશ થાય છે
સલીમ દુર્રાનીને 1960માં અર્જુન એવોર્ડ મળ્યો હતો
સલીમ દુર્રાનીને ભારતીય ક્રિકેટના રોમેન્ટિક હીરો કહેવામાં આવે છે
હિના ખાન આ લહેંગા બ્લાઉઝમાં ધડકાવે છે દિલ
Explore More