સારા પોતાની અભિનય સ્કિલ્સ અને ખૂબસૂરત અદાઓથી ફેન્સના દિલો પર રાજ કરે છે
ક્રીમ કલરના સેક્વિન લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં અભિનેત્રી બાર્બી ડોલ લાગી રહી છે
બ્લેક કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં ડીવા મેચિંગ પર્સ લઈને કિલર પોઝ આપતી જોવા મળી રહી છે
બ્લેક કલરના થાઈ હાઈ સ્લિટ કટઆઉટ ડ્રેસમાં સારા સ્લેઈંગ પોઝ આપતી જોવા મળી રહી છે
સારા રેડ કલરના લહેંગા અને વી-નેક બ્લાઉઝમાં એમ્બ્રોયડર્ડ દુપટ્ટા સાથે ઘણી પ્યારી લાગી રહી છે
સારા પોતાના ક્લોસી અને ગ્લેમરસ લુક્સને લઈને ફેન્સના દિલો પર છવાયેલી રહે છે