બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાની ગ્લેમરસ ડ્રેસિંગ સેન્સથી ફેન્સની ધડકનો વધારે છે
મૃણાલ ઠાકુર સાડીમાં બલાની ખૂબસૂરત અને ગ્લેમરસ લાગે છે
મૃણાલ ઠાકુર આ સ્લિક સાડીમાં ઘણી જ હસીન લાગી રહી છે
બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર આ પિંક સાડીમાં અપ્સરા લાગી રહી છે
આ બ્લેક સાડીમાં મૃણાલ ઠાકુર બલાની ખૂબસૂરત લાગી રહી છે
બોલિવૂડ ક્વીન મૃણાલ ઠાકુર ગ્રીન સાડીમાં ઘણી જ સિઝલિંગ લાગી રહી છે