ટીવી પછી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી મૌની રોય હંમેશા ચર્ચામાં રહે છે
બ્લેક કલરનો આ શોર્ટ ડ્રેસ તમને પરફેક્ટ લુક આપશે
ઓરેન્જ બોડીકોન ડ્રેસમાં મૌનીનો લુક ગ્લેમરસ લાગી રહ્યો છે
ખૂબસૂરત દેખાવા માટે મૌની રોયનો બ્લેક વેલવેટ ગાઉન કેરી કરી શકાય છે
મૌની રોયનો આ મીની ડ્રેસ તમને સ્ટાઇલિશ લુક આપશે
આ ડિઝાઈનર થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં મૌની રોય કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે