સારા અલી ખાનની ખૂબસૂરત તસવીરો
By Thakur Dharmendrasinh Dilipsinh
2023-05-18, 17:48 IST
gujaratijagran.com
સારા અલી ખાન
બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી સારા અલી ખાન હંમેશા સોશિયલ મીડિયા પર નવા અંદાજમાં પોસ્ટ શેર કરતી રહે છે
દેસી લુક
સારા દેસી લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ કાન્સ ફેસ્ટિવલમાં આ સ્ટાઇલમાં ધૂમ મચાવી છે
વ્હાઈટ શરારા સ્ટાઈલ
સારા કાનમાં બુટ્ટી અને હાથમાં બંગડીઓ સાથે વ્હાઈટ મિરર વર્ક શરારા સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
રેડ લહેંગા લુક
સારા રેડ કલરના એમ્બ્રોઈડરી લહેંગામાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે
એલિગેન્ટ લુક
વ્હાઈટ આઉટફિટ સાથે શ્રગ સ્ટાઈલમાં સારાનો લુક ખૂબ જ એલિગેન્ટ લાગી રહ્યો છે
સ્ટનિંગ લુક
સારા યલો કલરના સ્ટનિંગ આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે
એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે
ભારતમાં લોન્ચ થયો Realme Narzo N53, ઓછી કિંમતે મળશે શાનદાર ફીચર
Explore More