'બચપન કા પ્યાર મેરા..!' પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના નાનપણની તસવીરો જુઓ


By Sanket M Parekh2023-05-18, 16:44 ISTgujaratijagran.com

ક્યૂટ પરિણીતી

પરિણીતી ચોપરાનો જન્મ 22 ઑક્ટોબર, 1988માં અંબાલામાં થયો હતો. એક્ટ્રેસે સ્કૂલિંગ બાદ લંડનમાં જોવાનો નિર્ણય લીધો હતો. પરિણીતિએ માનચેસ્ટર બિઝનેસ સ્કૂલથી ડિગ્રી હાંસલ કરી છે.

રાઘવ ચઢ્ઢાની અનસીન તસવીર

પરિણીતી ચોપરાની જેમ રાઘવ ચઢ્ઢા પણ નાનપણની તસવીરોમાં ખૂબ જ ક્યૂટ જોવા મળી રહ્યો છે.

પરિણીતિના પેરેન્ટ્સ

આ તસવીરમાં પરિણીતી પોતાના પેરેન્ટ્સ સાથે ઉભી રહેલી જોઈ શકાય છે. પરિણીતિ અવારનવાર પોતાના નાનપણની તસવીરો શેર કરતી રહે છે.

રાઘવ ચઢ્ઢાની જૂની તસવીર

આ તસવીરને ખુદ રાઘવ ચઢ્ઢાએ શેર કરી હતી. આ તસવીરમાં રાઘવ ચઢ્ઢા એકદમ નટખટ અંદાજમાં જોવા મળે છે.

રાઘવ ચઢ્ઢાના સ્કૂલની તસવીર

રાઘવ ચઢ્ઢાએ પોતાનું સ્કૂલિંગ મોર્ડન સ્કૂલમાંથી કર્યું છે. આ તસવીરમાં રાઘવ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

રાઘવનો વિદેશ અભ્યાસ

રાઘવ ચઢ્ઢા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો અને તેણે પણ લંડનમાં અભ્યાસ કર્યો છે.

ફેન્સને જોડી પસંદ

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની જોડીને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, તોડ્યો એબી ડિવિલિયર્સનો આ રેકોર્ડ