માનુષી છિલ્લરની કિલર ડ્રેસિંગ સેન્સથી નહીં હટે નજર


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-17, 17:04 ISTgujaratijagran.com

માનુષી છિલ્લર

26 વર્ષીય માનુષી છિલ્લર પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

ઓલ બ્લેક લુક

ઓલ બ્લેક ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં અભિનેત્રી ઘણા સિઝલિંગ લુક આપતી જોવા મળી રહી છે

બેકલેસ ડ્રેસ

ક્રીમ કલરના ડીપ નેક બેકલેસ ડ્રેસમાં માનુષી ઘણા શાનદાર લુક આપતી જોવા મળી રહી છે

ક્રોપ મીની ડ્રેસ

ગોલ્ડન કલરના ડીપ નેક ક્રોપ મીની ડ્રેસ વિદ એકસ્ટ્રા ક્લોથમાં માનુષી કિલર લુક આપી રહી છે

બ્લેક કટઆઉટ ડ્રેસ

અભિનેત્રી બ્લેક કલરના કટઆઉટ રફલ ડીપ નેક ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે

સ્લેઈંગ ઈન રેડ

રેડ કલરના ઓફ શોલ્ડર ફેધર મીની ડ્રેસ દિલકશ અંદાજમાં જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સેમસંગ ગેલેક્સી એસ23 નવા લાઈમ કલર સાથે લોન્ચ