મૌની રોયની શાનદાર 'ઈટલી વેકેશન' ડાયરી


By Thakur Dharmendrasinh Dilipsinh16, May 2023 06:02 PMgujaratijagran.com

વેકેશન એન્જોય

ટીવીથી ફિલ્મો સુધી ધૂમ મચાવી ચૂકેલી અભિનેત્રી મૌની રોય હાલ ઈટલીમાં વેકેશન એન્જોય કરી રહી છે

મસ્તી

અભિનેત્રી પતિ અને મિત્રો સાથે મસ્તી કરી રહી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે

આકર્ષક લુક

આ દરમિયાન મૌની પોતાના એકથી એક આકર્ષક લુક શેર કરી રહી છે

વાયરલ

મૌનીના ઈટલી વેકેશનની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

હાઈ સ્લિટ

ફેન્સ મૌનીની આ હાલ્ટર નેક ટોપ અને હાઈ સ્લિટ સ્કર્ટ વાળા લુક પર ફિદા થઈ ગયા છે

પતિ સાથે મસ્તી

આ તસવીરમાં મૌનીને તેના પતિ સાથે મસ્તીના મૂડમાં તસવીર ક્લિક કરાવતા જોઈ શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ખૂબસૂરત અભિનેત્રીઓ