ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ખૂબસૂરત અભિનેત્રીઓ
By Thakur Dharmendrasinh Dilipsinh
2023-05-16, 18:02 IST
gujaratijagran.com
ભોજપુરી અભિનેત્રી
ભોજપુરી અભિનેત્રીઓની પોપ્યુલારિટી દિવસે દિવસે વધી રહી છે
મદાલસા શર્મા
અભિનેત્રી મદાલસા શર્માની ખૂબસૂરતીની ચર્ચા દરેક જગ્યાએ છે
મોનાલિસા
ભોજપુરી સિનેમા હોય કે પછી હિંદી ટેલિવિઝન મોનાલિસા દરેક જગ્યાએ પોતાનો જાદુ ફેલાવે છે
અક્ષરા સિંહ
અક્ષરા સિંહની દરેક અદાના ફેન્સ દિવાના છે
કાજલ રાઘવાની
વ્હાઈટ કલરની આ સાડીમાં કાજલ રાઘવાની ઘણી આકર્ષક લાગી રહી છે
આમ્રપાલી દુબે
આમ્રપાલી દુબેની ખૂબસૂરતી અને ક્યૂટનેસના ફેન્સ દિવાના છે
એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે
ટીમ માટે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી
Explore More