Sandeepa Dharએ પર્પલ કલરના બૉડીકૉન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, SEE PHOTOS


By Sanket Parekh18, Jan 2023 05:50 PMgujaratijagran.com

પર્પલ કલરના ડ્રેસમાં સંદીપા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે

એક્ટ્રેસે તસવીરમાં પર્પલ કલરનો બૉડીકોન ડ્રેસ પહેર્યો છે. મિનિમલ મેકઅપ સાથે કહેર મચાવી રહી છે સંદીપા.

ડીવા આ તસવીરોમાં ઑરેન્જ કલરની બ્રાલેટ, બ્લેઝર અને જીન્સમાં પોઝ આપતા હોટ લાગી રહી છે

સંદીપા તસવીરોમાં બ્લેક કલરની હૉલ્ડર નેક ડ્રેસમાં માદક અદાઓ આપતા બોલ્ડ લાગી રહી છે

મલ્ટી કલરની બ્રાલેટ અને જીન્સમાં એક્ટ્રેસ સિજલિંગ અંદાજમાં જોવા મળી રહી છે.

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

અંબાણી પરિવારની વહુ Radhika Merchant ની મહેંદી સેરેમનીની વાયરલ તસવીરો