અંબાણી પરિવારની વહુ Radhika Merchant ની મહેંદી સેરેમનીની વાયરલ તસવીરો


By Dharmendra Thakur18, Jan 2023 04:42 PMgujaratijagran.com

રાધિકાની આ તસવીર તેની મહેંદી સેરેમનીની છે. આ તસવીરમાં રાધિકા પિંક કલરના લહેંગામાં હાથોમાં મહેંદી લગાવતી ઘણી ખુશ જોવા મળી રહી છેમહેંદી સેરેમની

તસવીરમાં પિંક કલરના લહેંગાની સાથે રાધિકાએ ગ્રીન કલરની પોલ્કા જ્વેલરી પહેરેલી છેબ્યૂટીફુલ

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની મંગેતર છે. હાલમાં જ તેમને રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતીઅંબાણી પરિવાર

રાધિકા અને અનંતની રિંગ સેરેમનીની આ તસવીરોમાં સમગ્ર અંબાણી પરિવારને જોઇ શકાય છેરિંગ સેરેમની

જલ્દી જ રાધિકા અને અનંત જન્મો જન્મના રિશ્તામાં બંધાવા જઈ રહ્યા છેલગ્ન

સેલિબ્રેશનની આ તસવીરોમાં સમગ્ર અંબાણી પરિવાર ઘણો ખુશ જોવા મળી રહ્યો છેમોમેન્ટ્સ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDITS: INSTAGRAM/RADHIKA MERCHANT FP

Shefali Jariwalaનો ગોવા બીચ પર બ્લેક બિકિનીમાં છવાયો સ્વેગ, જુઓ તસવીરો