Shefali Jariwalaનો ગોવા બીચ પર બ્લેક બિકિનીમાં છવાયો સ્વેગ, જુઓ તસવીરો
By Sanket Parekh
18, Jan 2023 04:42 PM
gujaratijagran.com
કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા બ્લેક બિકિની લુકમાં કાતિલ પોઝ આપતી જોઈ શકાય છે
એક્ટ્રેસે પોતાનો હૉટ બિકિની લુક ગોવાના મોરજિમ બીચથી શેર કરી છે
ડીવાની આ ફોટો જોઈને ખ્યાલ આવી જાય છે કે, શેફાલી હાલના દિવસોમાં ગોવામાં વેકેશન ઈન્જોય કરી રહી છે
અગાઉ પણ એક્ટ્રેસ બીચ કિનારે પોતાના પિન્ક વન શોલ્ડર બિકિની લુક શેર કરી ચૂકી છે
શેફાલીનો આ બ્લેક મોનોકિની ડ્રેસ લુક ગોવા બીચનો છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Vastu Tips: ધનની અછતને દૂર કરવા માટે મુખ્ય દરવાજે કરો આ ફેરફાર
Explore More