Samantha Ruth Prabhu સાડીમાં ઘણી ગ્લેમરસ જોવા મળી


By Dharmendra Thakur10, Jan 2023 04:44 PMgujaratijagran.com

સમાંથા રૂથ પ્રભુ સાડીમાં ખુરશી પર બેઠેલી ચાર્મિંગ પોઝ આપતી ઘણી ગૉર્ઝિયસ લાગી રહી છેગૉર્ઝિયસ લુક

સમાંથા રૂથ પ્રભુ ઇન્ડસ્ટ્રીની ઘણી જ ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છેગ્લેમરસ એક્ટ્રેસ&

સમાંથાને ઇન્ડિયન આઉટફિટ્સ કેરી કરવું ઘણું પસંદ છે, એક્ટ્રેસ સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છેસાડી ક્વીન

સમાંથા રૂથ પ્રભુ વેસ્ટર્ન જ નહીં પરંતુ ટ્રેડિશનલ અવતારમાં પણ ઘણી સ્ટાઇલિશ દેખાય છેસ્ટાઇલિશ ઇન સાડી

સમાંથાના અભિનયની ચર્ચા સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડ સુધી છેશાનદાર અદાકારા

સમાંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં અપકમિંગ ફિલ્મ શાકુંતલમમાં જોવા મળશેવર્ક ફ્રન્ટ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ SAMANTHA RUTH PRABHU

Garima Chaurasiaએ વ્હાઈટ ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યો