Garima Chaurasiaએ વ્હાઈટ ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યો


By Sanket Parekh10, Jan 2023 04:40 PMgujaratijagran.com

ગરિમા ચૌરસિયાનો લેટેસ્ટ હૉટ લુક સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.&

ગરિમા ચૌરસિયાએ આ બોલ્ડ ફોટોશૂટ માટે વ્હાઈટ ડ્રેસને કેરી કર્યો છે. જેમાં તે હદથી વધારે બોલ્ડ લાગી રહી છે

ગરિમાએ આ પિક્ચરમાં ચાર્મિગ પોઝ આપ્યો છે, જેમાં તેની સુંદરતાને ચાર ચાંદ લાગી રહ્યાં છે

એક્ટ્રેસ પોતાની કાતિલ અદાઓથી ફેન્સને પાગલ કરી રહી છે

ગરિમા ચૌરસિયા અવારનવાર બોલ્ડ ફૉટોશૂટ કરતી રહે છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Malaika Arora એ પોતાના આકર્ષક અંદાજથી જીત્યું ફેન્સનું દિલ