Malaika Arora એ પોતાના આકર્ષક અંદાજથી જીત્યું ફેન્સનું દિલ


By Dharmendra Thakur10, Jan 2023 04:31 PMgujaratijagran.com

બ્લેક કલરના આઉટફિટમાં મલાઈકા પોઝ આપતી ઘણી આકર્ષક લાગી રહી છેઆકર્ષક

તસવીરમાં અભિનેત્રીએ બ્લેક કલરનું પેન્ટ અને શાઇની બ્લેઝર પહેર્યું છે, ડીવા આ આઉટફિટમાં ઘણી સ્ટનિંગ લાગી રહી છેસ્ટનિંગ આઉટફિટ

મલાઈકા આ તસવીરમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છેખૂબસૂરત

મલાઈકા તસવીરમાં ગ્રીન કલરના ડીપ નેક ડ્રેસમાં ઘણા સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છેસિઝલિંગ અવતાર

બ્લૂ કલરની વી નેક બ્રોલેટ પેન્ટ શર્ટમાં અભિનેત્રી કાતિલાના અદાઓ આપતી જોવા મળી રહી છેકાતિલાના અદાઓ

મલાઈકા આ દિવસોમાં 'મૂવિંગ ઇન વિથ મલાઈકા' શોમાં જોવા મળી રહી છે, આ શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થાય છેવર્ક ફ્રન્ટ

For More Stories like this:Click here

આ ભાગ્યાંકવાળા લોકોના થશે લગ્ન, આમની વચ્ચે વધશે પ્રેમ