Numerology Predictions 2023: આ ભાગ્યાંકવાળા લોકોના થશે લગ્ન, આમની વચ્ચે વધશે પ્રેમ
By Jagran Gujarati10, Jan 2023 02:34 PMgujaratijagran.com
વર્ષ 2023 શરુ થઈ ગયુ છે . એવામાં બધા લોકોને પોતાના ભાગ્ય જાણવાની ઈચ્છા હોય છે. ખાસ કરીને એવા લોકોને જેઓ લગ્ન કરવા માગે છે અથવા પ્રેમમાં છે. ચાલો તમને ભાગ્યના ન્યુરોલોજીસ્ટ અને એસ્ટ્રોલોજીસ્ટ ડોક્ટર શેફાલી ગર્ગ પાસેથી કે આ વર્ષ પ્રેમ અને લગ્નના સબંધો માટે કેવું રહશે.
આ વર્ષ તમે જે લોકોને પ્રેમ કરો છો તેમના વિશે તમે ઉંડણ પર્વક જાણી શકશો. આ વર્ષ પ્રેમ સબંધવાળા લોકોના જીવનમાં ઉતાર ચઢાવ રહશે.ભાગ્યાંક 1
આ વર્ષે પ્રેમ સબંધો માટે સારુ સાબિત થશે. એ લોકો લગ્ન માટે નિર્ણય લઈ શકે છે. આ વર્ષે તમારા સબંધો મજબુત થશે અને મનભેદ દૂર થશે.ભાગ્યાંક 2
આ વર્ષ પ્રેમ અને લગ્નના સંદર્ભમાં મુશ્કેલી ભરેલું રહશે. તમને તમારા જીવનસાથી પર વિશ્વાસ કરવામાં મુશ્કેલી આવી શકે છે. જે લોકો પ્રેમની શોધમાં છે તમને જીવનસાથીની શોધ પૂરી થશે.ભાગ્યાંક 3
આ વર્ષ પ્રેમ, સબંધ અને લગ્નની દ્રષ્ટિએ સારુ રહશે. તમે જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો. જો તમે પરણિત છો તો તમારુ પ્રેમ જીવન સુખી અને સફળ રહશે.ભાગ્યાંક 4
આ વર્ષે પ્રેમ સબંધવાળા લોકો લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જો તમે સિંગલ છો અને જીવનસાથીની શોધ કરી રહ્યા છો તો ઉતાવળ ના કરશો.ભાગ્યાંક 5
તેમના સબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. તમારા જીવનસાથી સાથે થોડી ગેરસમજ થઈ શકે છે. પ્રેમસબંધમાં નાના-મોટા ઝગડા થઈ શકે છે.ભાગ્યાંક 6
આ વર્ષે તમને વસ્તુઓમાં સંતુલન રાખવાની જરુર છે. આ વર્ષે લોકો લગ્ન કરી શકે છે. તેની સાથે પોતાની સાથે છેતરપિંડી પણ થઈ શકે છે.ભાગ્યાંક 7
આ વર્ષે લવ લાઈફ સબંધોમાં ઝગડો થઈ શકે છે. તમે તમારા જીવનસાથી પર શંકા કરી શકો છો. શંકા થવાથી સબંધ બાધવામાં મુશ્કેલી થઈ &શકે છે.ભાગ્યાંક 8
આ વર્ષે તમે પોતાના જીવનસાથીની સાથે વઘુ સમય વિતાવી શકશો નહીં. પોતાના જીવનસાથી સાથે ગેરસમજ થઈ શકે છે. સિગલ લોકો લગ્ન માટે રાહ જુઓ.ભાગ્યાંક 9
તમે પણ પોતાના ભાવિષ્ય અનુસાર પ્રેમ અને લગ્ન સબંધો વિશે જાણ્યા પછી મહત્વ પૂર્ણ નિર્ણય લઈ શકો છો
જાણો વિદાય સમયે ચોખા ફેકવાની વિધિ કેમ નિભાવામાં આવે છે