સમંથા રૂથ પ્રભૂ ફિલ્મના ટ્રેલર લોન્ચમા સ્ટાઇલિશ બ્લેક જમ્પસૂટમાં નજર આવી, જૂવો ત


By Smith Taral04, Aug 2024 05:59 PMgujaratijagran.com

સમંથા રૂથ પ્રભુની એક્ટીંગના તો સૌ કોઈ દિવાના છે સાથે તે ફેશનમા પણ ઘણી હીરોઈનોને ટક્કર આપે છે. સમંથા રૂથ પ્રભુની વરુણ ધવન સાથે સીટાડેલ ફીલ્મ આવી રહી છે, જેના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સંમથા અને વરુણે હાજરી આપી હતી. આ લોન્ચમાં સંમથાએ બ્લેક જમ્પસૂટ કેરી કર્યુ હતું જેમા તે ખૂબજ સ્ટાઈલીશ લાગી રહી હતું. જૂવો તસવીરો

ટ્રેલર લુક

સિટાડેલ ફિલ્મના ટ્રેલર લૉન્ચ સમંથા રૂથ પ્રભુએ તેના સ્ટાઇલીશ બ્લેક આઉટફીટમાં દરેકનું ધ્યાન ખેચ્યું હતું

ક્લાસી સ્ટાઈલ

અભિનેત્રીની ફેશન સ્ટેટમેન્ટ્સ અદભૂત છે જે તેને આ સ્ટાઈલીશ બ્લેક જમ્પસૂટ લુકથી સાબિત કરી દીધું હતું

OOTD

સામંથાએ તેના સોશિયલ મીડિયા પર તેના આ ફોટોઝ શેર કરીને કેપ્શનમા ‘#honeybunny’ લખ્યું હતું

ડિઝાઈનર

ઈવેન્ટ માટે, સમન્થાએ ફેશન ડિઝાઈનર ક્રેશા બજાજના કલેક્શનમાંથી આ અદભૂત આઉટફીટ પસંદ કર્યું હતું

લેડી ઇન બ્લેક

બ્લેક જમ્પસૂટને સ્લેક્ડ અને ટેલર્ડ ડિઝાઇન, ફીટ સિલુએટ, સ્વીટહાર્ટ નેકલાઇન, બ્રોડ સ્ટ્રેપ અને હેમ અને બ્લેક કોર્સેટ બેલ્ટથી સ્ટાઈલ કરવામાં આવ્યું હતું.

મિનિમલ એસેસરીઝ

સમંથા એ તેની એસેસરીઝમા માત્ર સિલ્વર ઈયરીંગ્સ પહેરીને બ્લેક જંમસુટને પર હાઈલાઈટ કર્યું હતું

ગ્લેમ લુક

ગ્લેમ મેકઅપ માટે, સમંથાએ બ્લેક સ્મોકી આઈસ, મસ્કરા લેશીસ, બ્લશ્ડ ચીક, ચમકદાર આઈશેડો અને ન્યુડ શેડની લીપસ્ટીક કેરી કરી હતી

આ વિક-એન્ડમાં પરિવાર સાથે જુવો બોલિવુડવી આ ફેમીલી ડ્રામા ફિલ્મો