બોલિવૂડની સુંદર અભિનેત્રી ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે
ભાગ્યશ્રી 56 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર અને ખૂબસૂરત લાગે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અભિનેત્રી પાસે સુંદર સાડીઓનું એક શાનદાર કલેક્શન છે. તમે પણ આ સાડીઓની સ્ટાઈલ ફોલો કરીને સુંદર દેખાઈ શકો છો.
56 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ભાગ્યશ્રી જેવી ફ્લાવર પ્રિન્ટ સાડી પહેરીને આકર્ષક અને ફ્રેશ દેખાશે.
ભાગ્યશ્રી જેવી કોટન સાડી પણ પહેરી શકો છો, જે ખૂબ જ આરામદાયક અને કમ્ફર્ટેબેલ ફિલ કરાવશે.
જો તમે ઘરના ફંક્શનમાં શાહી લુક કેરી કરવા માંગતા હો, તો ભાગ્યશ્રી જેવી બનારસી સાડી ચોક્કસ ટ્રાય કરો.
જો તમને સાદી સાડી પહેરવી પસંદ નથી તો તમે આવી બાંધણી સાડી ખરીદી શકો છો. તમે તેમાં ખૂબ જ સુંદર દેખાશો.
મોટાભાગની મહિલાઓ લહરિયા પ્રિન્ટ સાડી પહેરવાનું પણ પસંદ કરે છે. અભિનેત્રી તેમાં ખૂબ જ સુંદર લાગે છે.