ફેમસ અભિનેત્રી કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને આજે એક અલગ ઓળખ બનાવી લીધી છે
શ્રુતિ હાસને સાઉથની ફિલ્મો સિવાય હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે
ફેશન સેન્સના મામલે શ્રુતિ હાસન દરેકને ટક્કર આપે છે
શ્રુતિ હાસન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને હંમેશા તેની તસવીરો શેર કરતી રહે છે
શ્રુતિ હાસનનો આ સ્લિક સાડી લુક ઘણો જ શાનદાર છે
શ્રુતિ હાસનને બ્લેક કલર ઘણો જ પસંદ છે. બ્લેક લવર્સ અભિનેત્રી જેમ આ સાડી કેરી કરી શકે છે