એક ઈવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટનો ક્રેપ સેક્વિન સાડીમાં ગોર્જિયસ લુક ઘણો વાયરલ થયો હતો
કિયારા અડવાણીએ આ વર્ષે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન અભિનેત્રી બ્રાઈડલ લુકને લઈને ચર્ચામાં રહી હતી
ઓસ્કાર એવોર્ડ્સ દરમિયાન દીપિકા પાદુકોણનો બ્લેક મરમેડ ગાઉન લુક ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો હતો
કંગના રનૌતે પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન આકર્ષક સાડી લુક્સ કેરી કર્યા હતા
કરીના કપૂરનો આ ઓફ શોલ્ડર ગાઉનમાં આકર્ષક લુક વાયરલ થયો હતો
આદિપુરુષના પ્રમોશન દરમિયાન કૃતિનો આ સૂટ સાથે શોલ લુક ઘણો વાયરલ થયો હતો