Sara Tendulkarના આકર્ષક ઈન્ડિયન લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh29, Dec 2023 04:53 PMgujaratijagran.com

સારા તેંડુલકર

સારા તેંડુલકર ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિનની તેંડુલકરની પુત્રી છે. જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

બ્યુટી અને ફિટનેસ

લાખો ફેન્સ સારા તેંડુલકરની ફિટનેસ અને બ્યુટીના દિવાના છે

ઈન્ડિયન લુક

સારાનો દરેક લુક શાનદાર હોય છે, પરંતુ તે ઈન્ડિયન લુકમાં કહેર વર્તાવે છે

બ્લેક સાડી લુક

હાલમાં જ સારાએ ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કલરની સ્લિમ એમ્બ્રોયડરી સેક્વિન સાડીમાં ગોર્જિયસ લુક શેર કર્યો છે

આકર્ષક લુક

સારા બેકલેસ બ્લાઉઝ ફ્રન્ટ ફ્લિક્સ બન હેર સ્ટાઈલ અને સ્લિવર ઈયરરિંગમાં આકર્ષક દેખાઈ રહી છે

યેલો લહેંગા લુક

સારાનો આ યેલો મિરર વર્ક લહેંગા ફ્રિલ દુપટ્ટા લુક ઘણો ખૂબસૂરત છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Pooja Hegdeના કોકટેલ પાર્ટી માટે આકર્ષક આઉટફિટ્સ