સાઉથ સિનેમાની ફેમસ અભિનેત્રી પૂજા હેગડેએ બોલિવૂડમાં પણ પોતાની ઓળખાણ બનાવી છે
આકર્ષણના મામલે પૂજા હેગડે દરેકને ટક્કર આપે છે
કોકટેલ પાર્ટી માટે પૂજા હેગડેનો શિમરી લુક પરફેક્ટ છે
પાર્ટી માટે હાઈ થાઈ સ્લિટ ડ્રે્સ પરફેક્ટ હોય છે
અભિનેત્રીની જેમ શોર્ટ ડ્રેસ લુક કેરી કરી શકાય છે
સિમ્પલ લુકને આકર્ષક લુક બનાવવા માટે અભિનેત્રીની જેમ ડ્રેસની સાથે બ્લેઝર પેયર કરી શકાય છે