Sallam Venky: Kajolએ બ્લેક ડ્રેસમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati05, Dec 2022 04:00 PMgujaratijagran.com

એક્ટ્રેસ કાજોલ દેવગનનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

કાજોલ હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ&રહે છે.

લેટેસ્ટ લૂકમાં કાજોલે બ્લેક કલરનું થાઈ હાઇ સ્લિટ ફુલ લેન્થ ગાઉન કેરી કર્યું છે.

ફેશન સેન્સ મામલે કાજોલને કોઈ ટક્કર આપી શકે તેમ નથી.

કાજોલ જલદી જ ફિલ્મ સલામ વેન્કીમાં જોવા મળશે.

સલામ વેન્કી 9 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મની સ્ટોરી દમદાર છે.

ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Vada Pav History: જાણો કેવી રીતે થઈ વડાંપાઉની શરૂઆત?