Sakshi Dwivediએ રેડ કલરના ડીપનેક બોડીકોન ડ્રેસમાં હટકે પોઝ આપ્યા
By Kishan Prajapati
15, Jan 2023 09:39 PM
gujaratijagran.com
સાક્ષી દ્રિવેદી રેડ કલરના ડ્રેસમાં હોટનેસની હદ પાર કરી રહી છે.
એક્ટ્રેસે આ ફોટોમાં રેડ કલરનો ડીપનેક બોડીકોન મિની ડ્રેસ પહેર્યો છે.
આ ફોટોમાં એક્ટ્રેસે મિનિમલ મેકઅપ કરીને તેના ડ્રેસનો મેચિંગ આઇશેડો કર્યો છે.
સાક્ષી તેના આ ફોટોમાં સિઝલિંગ અંદાજમાં પોઝ આપી રહી છે.
એક્ટ્રેસના કાતિલ ફિગર પર દરેક ડ્રેસ ખૂબ જ સૂટ થાય છે.
સાક્ષીની ફેશન સેન્સ કમાલની છે. તે તેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Shama Sikanderએ બેડરૂમમાં કરાવ્યું હોટ ફોટોશૂટ
Explore More