Shama Sikanderએ બેડરૂમમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, ફેન્સ થયા ક્રેઝી


By Kishan Prajapati15, Jan 2023 09:23 PMgujaratijagran.com

શમા સિકંદર તેનું લેટેસ્ટ ફોટોશૂટ બેડરૂમમાં&કરાવ્યું છે.

શમા સિકંદર આ બેકલેસ લૂકમાં બોલ્ડનેસ ક્વીન લાગી રહી છે.

શમા સિકંદર સોશિયલ મીડિયામાં તેના ફોટો શેર કરતી રહે છે.

શમા સિકંદરે થોડાક દિવસ પહેલાં તેનો બિકિની લૂક શેર કર્યો હતો.

શમા સિકંદરને બીચ ખૂબ જ પસંદ છે. તે ઘણીવાર તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

શમા સિકંદર ઇન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ રહે છે.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

શાહરૂખ ખાનની Pathaanનું ટ્રેલર બુર્ઝ ખલીફા પર દર્શાવાયું, જોવા માટે ફેન્સ ઉમટ્યા