કફ સિરપની દવાના ટેસ્ટિંગને લગતા નિયમોને કડક બનાવવામાં આવ્યા


By Nileshkumar Zinzuwadiya03, Aug 2023 10:28 PMgujaratijagran.com

એક સમાન બેંચના નમૂના

ડ્રગ નિયમનકારે કફ સિરપ ઉત્પાદકોને ચેતવણી આપી છે કે તેઓ એક સમયે એક સમાન બેંચના નમૂનાને મલ્ટીપલ ગવર્મેન્ટ-એક્રેડિએટેડ ટેસ્ટિંગ લેબોરેટરીઝ ન મોકલે

નિયમોનું ઉલ્લંઘન

દવા ઉત્પાદક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે, સરકારી લેમ્બ તેમના કોઈ સેમ્પલ્સને ટેસ્ટ કરશે નહીં. કેટલાક કિસ્સા સામે આવ્યા છે કે જેમાં દવા ઉત્પાદક કંપનીઓ એક સરખા સેમ્પલ જ NABL સમક્ષ મોકલે છે.

ટેસ્ટિંગ

આ રીતે કંપનીઓ વહેલી તકે ટેસ્ટિંગ કરાવીને ઝડપભેર નિકાસ કરવાનો ઈરાદો ધરાવતી હોય છે.ભારત વિશ્વનો સૌથી મોટો જેનેરિક ડ્રગ્સનો સપ્લાયર દેશ છે.

બાળકોના મોત

ભારતમાં બનેલી કફ-સિરપની દવાને લીધે કેટલાક વિકાસશીલ દેશોમાં બાળકોના મોત થયાની ઘટના બની છે. જેમાં ગમ્બિયામાં 66 બાળકનો પણ સમાવેશ થાય છે.

તમને પણ ખીચડી નથી ભાવતી, આ રીતે બનાવો મસાલેદાર ટેસ્ટી ખીચડી