રુબીના દિલૈક ટ્રેન્ડી આઉટફિટમાં આપ્યા હટકે પોઝ, જુઓ ફોટો


By Kishan Prajapati28, Feb 2023 07:40 PMgujaratijagran.com

બિગબોસ વિનર

નાના પડદાની મોટી સ્ટાર રુબીના દિલૈક તેના આઉટફિટને લીધે ચર્ચામાં રહે છે.

રિવીલિંગ ડ્રેસ

ગોલ્ડન અને સિલ્વર કલરના રિવીલિંગ ડ્રેસમાં રુબીના ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસનો દરેક લૂક ખૂબ જ સ્ટાઇલિશ છે.

સાડી લૂક

બ્લેક કલરની સાડીમાં રુબીનાનો આ લૂક ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. એક્ટ્રેસનું સાડી કલેક્શન ખૂબ જ શાનદાર છે. જેમાંથી તમે ઇન્સ્પિરેશન લઈ શકો છો.

ટ્રેડિશનલ આઉટફિટ

વેસ્ટર્ન લૂક હોય અથવા પછી ટ્રેડિશનલ રુબીના દિલૈક દરેક આઉટફિટમાં સુંદર લાગે છે. એક્ટ્રેસનો આ લૂક ફેન્સને પણ ખૂબ જ પસંદ છે.

પાર્ટી ડ્રેસ

જો તમે પણ રુબીનાની જેમ પાર્ટી પર્સન છો તો આ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાંથી તમે ઇન્સ્પિરેશન લઈ શકો છો.

ટ્રેન્ડી આઉટફિટ

રુબીના દિલૈક ટ્રેન્ડની સાથે ચાલતી એક્ટ્રેસમાંથી એક છે. તેના દરેક લૂકથી ફેન્સ ઇન્સ્પાયર હોય છે અને ટ્રાઇલ કરે છે.

બેકલેસ

રેડ કલરના થાઈ હાઇ સ્લિટ બેકલેસ ડ્રેસમાં રુબીના દિલૈકનો આ હોટ અવતાર ફેન્સને તેના દિવાના બનાવે છે.

તમે પણ કરો ટ્રાય

રુબીના દિલૈક પણ શાનદાર અને ટ્રેન્ડી આઉટફિટમાંથી આઇડિયા લઈ શકો છો અને ટ્રાઇ કરી શકો છો.

Aditi Pohankar: રિઅલ લાઇફમાં છે ખૂબ જ ગ્લેમરસ, આશ્રમ વેબ સિરીઝની પમ્મી