Aditi Pohankar: રિઅલ લાઇફમાં છે ખૂબ જ ગ્લેમરસ, આશ્રમ વેબ સિરીઝની પમ્મી


By Kishan Prajapati28, Feb 2023 07:36 PMgujaratijagran.com

રિઅલ લાઇફ પમ્મી પહેલવાન

આશ્રમ વેબ સિરીઝમાં પમ્મી પહેલવાનના રોલમાં જોવા મળેલી અદિતિ પોહનકરની ફેન ફોલોઇંગ ખૂબ જ વધુ છે.

આશ્રમ સિરીઝની પમ્મી

આશ્રમ સિરીઝના દર્શકો અદિતીની ત્રણ સીઝન ખૂબ જ હિટ થઈ છે.

અદિતીનો હોટ અંદાજ

અદિતી તેના ફેન્સ માટે અલગ-અલગ ફોટો શેર કરે છે. જેને તેના ફેન્સ ખૂબ જ લાઇક કરે છે.

અદતીના ફેન્સ દિવાના

આ ફોટોમાં સ્લિટ ગાઉનથી ઇન્ડિયન આઉટફિટમાં એક્ટ્રેસ દરેક લૂકમાં પરફેક્ટ લાગે છે.

મરાઠી સિનેમામાં કર્યું કામ

અદિતી તેની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. એક્ટ્રેસ મરાઠી સિનેમામાં પણ નિશિકાંત કામત અને રિતેશ દેશમુક સાથે કામ કર્યું હતું.

Rashmika Mandanna: સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના ટોપ કિલર લુક