કાતિલ ઠંડીમાં મોનોકિની પહેરી પુલમાં ઉતરેલી Rubina Dilaikએ આપ્યા કાતિલ પોઝ


By Sanket Parekh07, Jan 2023 04:40 PMgujaratijagran.com

રુબિના દિલેક મોનોકિની પહેરી પુલમાં ચિલ કરતી જોવા મળી રહી છેૉ

ડીવાએ બ્લેક પ્રિન્ટેડ મોનોકિનીમાં પોતાના હૉટ અંદાજથી પાણીમાં આગ લગાવી&

રુબિનાનો અવારનવાર હૉટ બિકિની લુક સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે

ગ્રીન બિકિનીમાં એક્ટ્રેસનો સિજલિંગ અવતાર જોઈ શકાય છે

ડીવા છાશવારે પોતાના કિલર લુકને લઈને ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે

રુબિના બિગ બૉસ સિઝન 14ની વિજેતા રહી ચૂકી છે.&

આવી જ અન્ય સ્ટોરી જોવા માટે

Makar Sankranti 2023: મકર સંક્રાંતિના દિવસે આ કાર્ય ન કરવા જોઇએ