Makar Sankranti 2023: મકર સંક્રાંતિના દિવસે આ કાર્ય ન કરવા જોઇએ
By AkshatKumar Pandya
07, Jan 2023 04:26 PM
gujaratijagran.com
મકર સંક્રાતિના દિવસે નાગ્યા વગર ક્યારેય ભોજન ન કરવું જોઇએ, સાથે જ સંધ્યાકાળમાં ભોજન ગ્રહણ ન કરવું જોઇએ.
આ દિવસે તામસિક આહાર જેવાકે લસણ-ડુંગળી ન ખાવી જોઇએ.
મકર સંક્રાતિનો દિવસ પવિત્ર છે, આ દિવસે માંસ-મદિરાનું સેવન ન કરવું જોઇએ.
આ દિવસે વૃક્ષોને અને તેના પાનને પણ કાપવા ન જોઈએ.
Radhika Madan એ ઓફ શોલ્ડર ટોપ અને કટ આઉટ પેન્ટમાં બતાવ્યો આકર્ષક અંદાજ
Explore More