Radhika Madan એ ઓફ શોલ્ડર ટોપ અને કટ આઉટ પેન્ટમાં બતાવ્યો આકર્ષક અંદાજ


By Dharmendra Thakur07, Jan 2023 03:43 PMgujaratijagran.com

તસવીરમાં રાધિકા પોતાના આકર્ષક અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છેઆકર્ષક&

ડીવા આ તસવીરમાં પિંક કલરની ઓફ શોલ્ડર મિની ડ્રેસમાં જોવા મળી રહી છેસિઝલિંગ અવતાર

ડીવા આ તસવીરમાં પિંક કલરની ઓફ શોલ્ડર મિની ડ્રેસમાં જોવા મળી રહી છેસિઝલિંગ અવતાર

એક્ટ્રેસ આ તસવીરમાં બ્લેક કલરના મિની કોટ અને પેન્ટમાં જોવા મળી રહી છેબ્લેક કલર

એક્ટ્રેસની ફેશન સેન્સ કમાલની છે, ડીવા હંમેશા પોતાની ઇમ્પ્રેસિવ ડ્રેસિંગ સેન્સથી લોકોને સરપ્રાઇઝ કરતી રહે છેફેશન સેન્સ

રાધિકા 13 જાન્યુઆરીના રોજ રિલીઝ થનારી ફિલ્મ કુત્તેમાં જોવા મળશેઅપકમિંગ ફિલ્મ

For More Stories like this:Click here

Donal Bisht એ બ્લેક બ્રોલેટ અને પેન્ટમાં કરાવ્યો ફોટોશૂટ