Rubina Dilaikએ સ્ટાઇલિશ સાડીમાં ગોર્જિયસ લૂક શેર કર્યો
By Kishan Prajapati
29, Nov 2022 08:00 PM
gujaratijagran.com
રુબીના દિલૈકે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનો લેટેસ્ટ ઇન્ડિયન લૂક શેર&કર્યો છે.
રુબીનાના આ ગોર્જિયસ ટ્રેડિશનલ લૂક પર ફેન્સ ફિદા છે.
એક્ટ્રેસનો આ સ્ટાઇલિશ સાડી લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
ડીવાનો આ શિમરી સાડી, ડીપનેક બ્લાઉઝ સાથે મિરર ચોકરવાળા સ્ટનિંગ અવતાર ફેન્સ લાઇક કરી&રહ્યા છે.
હાલમાં જ ઝલક દિખલાજા 10ની કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળનારી રુબીનાએ ડાન્સથી દરેકને દિવાના&કર્યા હતાં.
ટીવીની દુનિયામાંથી અળગ ઓળખ ઊભી કરનારી રુબીના આજે ખૂબ જ જાણિતી છે.
સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Ananya Panday દરેક ઇવેન્ટમાં હટકે લૂકથી મચાવે છે ધમાલ
Explore More