Ananya Panday દરેક ઇવેન્ટમાં હટકે લૂકથી મચાવે છે ધમાલ


By Kishan Prajapati29, Nov 2022 07:00 PMgujaratijagran.com

અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

એક્ટ્રેસે શિમરી બ્લૂ કલરનું આઉટફિટ પહેર્યું છે.

આ લુક સાથે અનન્યાએ ન્યૂડ મેકઅપ કર્યો છે અને આઇને સ્મોકી લૂક આપ્યો છે.

અનન્યા દરેક ઇવેન્ટમાં ડિફરન્ટ સ્ટાઇલ કેરી કરે છે.

આ લૂકમાં એક્ટ્રેસે બ્રાઉન કૉર્સેટ ટોપ સાથે મેચિંગ પેન્ટ કેરી કર્યું છે.

ઓવરઓલ લૂકની વાત કરીએ તો એક્ટ્રેસ આખું આઉટફિટ મેચિંગ કર્યું છે.

સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Neha Bhasinએ બ્લેક ફેધર ડ્રેસમાં લગાવ્યો હોટનેસનો તડકો