RJ મહવશ અને યુઝવેન્દ્ર ચહલ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓએ જોર પકડ્યું છે.
આજે મહવશ આ મેચમાં પંજાબની ટીમ અને ચહલને ચીયર કરવા મેદાન પર પહોચી હતી.
આરજે મહવશ ક્રિકેટર યુઝી ચહલ સાથે સેલ્ફી લીધી હતી.
આરજે મહવશે ઈન્ટાગ્રામ ર પોસ્ટ કરીને યુજવેન્દ્ર ચહલને દિલની વાત કરી દીધી હતી.
ચહલના ફેન પેઈજ પર સેલ્ફી પોસ્ટમાં લખ્યું કે, તે ફક્ત એક સમર્થક જ નહીં, પરંતુ પડદા પાછળનો એક સાચો મિત્ર છે.
લોકો આ પોસ્ટ પરથી અંદાજો લગાવી હ્યા છે કે, મહવશ અને ચહલની રિલેશનશિપ કન્ફર્મ છે.
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા એક્સ પત્ની ધનશ્રી પણ સોશિયલ મીડિયા એક્ટીવ થઈ છે.